This is the Trace Id: 8235ad2403d5137062f89000cd361407
મુખ્ય સામગ્રી પર જાઓ Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace AppSource Visual Studio View Sitemap

Windows 8 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) ઇન્સ્ટોલેશન

Windows 8 લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) Windows 8 ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક ભાષાંતરિત યુઝર ઇંટરફેસ પ્રદાન કરે છે.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

  • આવૃત્તિ:

    1.0

    પ્રકાશિત કર્યાની તારીખ:

    15/4/2024

    ફાઇલ નામ:

    LIP_gu-IN-64bit.mlc

    LIP_gu-IN-32bit.mlc

    ફાઈલ માપ:

    3.6 MB

    2.6 MB

    Windows લેંગ્વેજ ઇંટરફેસ પૅક (LIP) એ Windows ના વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ક્ષેત્રોના આંશિક અનુવાદિત સંસ્કરણ પ્રદાન કરે છે. LIP ને ઇન્સ્ટોલ કર્યા પછી, LIP ભાષામાં વિઝાર્ડમાંના પાઠ, સંવાદ બૉક્સેસ, મેનૂઝ અને મદદ અને સમર્થન વિષયો પ્રદર્શિત કરવામાં આવશે. અનુવાદિત ન કરેલો પાઠ Windows 8 ની આધાર ભાષામાં હશે. ઉદાહરણ તરીકે, જો તમે Windows 8 નું સ્પેનિશ સંસ્કરણ ખરીદ્યું છે અને કતલાન LIP ઇન્સ્ટોલ કર્યું છે, તો કેટલોક પાઠ સ્પેનિશમાં રહેશે. તમે એકલ આધાર ભાષા પર એક કરતાં વધુ LIP ઇન્સ્ટોલ કરી શકો છો. બધી Windows 8 આવૃત્તિઓ પર Windows LIP ઇન્સ્ટોલ કરી શકાય છે.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 8

    • સિસ્ટમ આવશ્યકતાઓ માટે, અહીં ક્લિક કરો

    • ઇન્સ્ટોલેશન પૂર્વેની સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો

    1. ડાઉનલોડને પ્રારંભ કરવા માટે આ પૃષ્ઠ પરના ડાઉનલોડ કરો બટનને ક્લિક કરો અથવા ડ્રૉપ-ડાઉન સૂચીમાંથી બીજી ભાષા પસંદ કરો.
    2. નીચે આપેલામાંથી એક કાર્ય કરો:
      • ઇન્સ્ટોલેશનને તરત પ્રારંભ કરવા માટે, ચલાવો ક્લિક કરો.
      • તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટોલેશન માટે પછીથી ડાઉનલોડને સાચવવા માટે, સાચવો ક્લિક કરો.
    • ઇન્સ્ટોલેશન પછીની સૂચનાઓ માટે, અહીં ક્લિક કરો

    • જ્ઞાત સમસ્યાઓ માટે, અહીં ક્લિક કરો

ગુજરાતી (ભારત)
તમારી ગોપનીયતા પસંદગીઓ નાપસંદ કરો આઇકૉન તમારી ગોપનીયતા પસંદગીઓ
ગ્રાહક આરોગ્ય ગોપનીયતા Contact Microsoft Privacy & Cookies Manage cookies Terms of Use Trademarks About our ads