This is the Trace Id: f11898c3cb2c2c2d71a783c5a4ae3a0b
મુખ્ય સામગ્રી પર જાઓ Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace AppSource Visual Studio View Sitemap

Microsoft Office ScreenTip ભાષા

અન્ય ભાષામાં - બટન, મેનુ અને સંવાદ બૉક્સ - જેવાં પ્રદર્શન તત્ત્વોનો પાઠ બતાડવાં માટે સ્ક્રીન ટિપ્પણી ભાષાંતરોનો ઉપયોગ કરો.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

  • આવૃત્તિ:

    1.0

    પ્રકાશિત કર્યાની તારીખ:

    13/6/2024

    ફાઇલ નામ:

    screentiplanguage_gu-in_64bit.exe

    screentiplanguage_gu-in_32bit.exe

    ફાઈલ માપ:

    1.4 MB

    1.4 MB

    અન્ય ભાષામાં - બટન, મેનુ અને સંવાદ બૉક્સ જેવાં - પ્રદર્શન તત્ત્વોનું ભાષાંતર બતાડવાં માટે અને વપરાશકર્તાઓને ન સમજાતી ભાષામાં પ્રસ્થાપિત કરેલાં Microsoft Office અનુપ્રયોગોમાં નૅવિગેટ કરવામાં વપરાશકર્તાઓની મદદ કરવાં માટે સ્ક્રીન ટિપ્પણી ભાષા બદલો.


    અમુક વપરાશ રૂપરેખા ઉદાહરણો છે:
    • દ્વિ-ભાષી અને બહુ-ભાષી ભાષા સહાયતા
    • મદદ ઇજનેરો જે ભાષાઓ તેમને સમજાતી ન હોય એમનાં માટે સમર્થન આપી શકે છે
    • જે વપરાશકર્તાઓ વિદેશી ભાષામાં Office નો ઉપયોગ હંગામી રૂપે કરે છે અથવા તો હંગામી સમય અવધિ માટે કરે છે (રોમિંગ વપરાશકર્તાઓ)
    • શેઅર કરેલી PC ભાષા વપરાશ
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 7, Windows 8 Release Preview

    • સમર્થિત Microsoft Office અનુપ્રયોગો:
        Microsoft Office Word 2013, Microsoft Office Excel 2013, Microsoft Office Outlook 2013, Microsoft Office PowerPoint 2013, Microsoft Office OneNote 2013, Microsoft Office Visio 2013, Microsoft Office Publisher 2013
    • આવશ્યક સૉફ્ટવેર:
        પૂર્વ એશિયાન અને જટિલ સ્ક્રિપ્ટ ભાષાઓ ટેકો ફાઇલ્સ સ્થાપિત આવશ્યક શકે છે. આ ‘પ્રાદેશિક અને ભાષા વિકલ્પો’માં નિયંત્રણ પૅનલ દ્વારા કરી શકો છો.
  • આ ડાઉનલોડ પ્રસ્થાપિત કરવાં માટે:
    1. શરૂ કરવાં માટે આ પૃષ્ઠ પરનાં ડાઉનલોડ કરો બટન પર ક્લિક કરો.
    2. નીચેમાંથી ગમે તે એક કરો:
      • તરત જ પ્રસ્થાપિત કરવાનું શરૂ કરવાં માટે, ચલાવોપર ક્લિક કરો.
      • પછીથી પ્રસ્થાપિત કરવાં માટે તમારાં કંપ્યૂટર પર ડાઉનલોડ સાચવવાં માટે, સાચવોપર ક્લિક કરો.
      • પ્રસ્થાપિત કરવાનું રદ કરવાં માટે, રદ કરોપર ક્લિક કરો.

    બંધ કરવાં માટે અથવા તો સ્ક્રીન ટિપ્પણી ભાષા બદલવાં માટે:
    1. Office ફાઇલ બટન પર ક્લિક કરો, વિકલ્પો પસંદ કરો, ભાષા પસંદ કરો અને સ્ક્રીન ટિપ્પણી ભાષાને 'પ્રદર્શન ભાષાનો મેળ કરો' પર સેટ કરો.

    આ ડાઉનલોડ કાઢી નાખવાં માટે:
    1. પ્રારંભ મેનુ માંથી, કંટ્રોલ પૅનલપર જાઓ.
    2. પ્રોગ્રામ્સ ઉમેરો/કાઢી નાખોપર ડબલ-ક્લિક કરો.
    3. અત્યારે પ્રસ્થાપિત કરેલાં પ્રોગ્રામ્સની સૂચિમાં, Microsoft Office સ્ક્રીન ટિપ્પણી ભાષાપસંદ કરો, અને પછી કાઢી નાખો અથવા ઉમેરો/કાઢી નાખો પર ક્લિક કરો. જો કોઈ સંવાદ બૉક્સ દેખાય, તો પ્રોગ્રામ કાઢી નાખવાં માટેની સૂચનાઓનું અનુસરણ કરો.
    4. તમને પ્રોગ્રામ કાઢી નાખવો છે એની પુષ્ટી કરવાં માટે હા અથવા ઠીક પર ક્લિક કરો.
ગુજરાતી (ભારત)
તમારી ગોપનીયતા પસંદગીઓ નાપસંદ કરો આઇકૉન તમારી ગોપનીયતા પસંદગીઓ
ગ્રાહક આરોગ્ય ગોપનીયતા Contact Microsoft Privacy & Cookies Manage cookies Terms of Use Trademarks About our ads